વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. કારણવાચક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક કારણવાચક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક પરિમાણવાચક કતૃવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક કતૃવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.થોડીવાર, ઈશ્વર જોઈ રહ્યો. સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સંતો ! અમે રે વહેવારિયા રામનામનાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. કતૃવાચક સ્વાદવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક સ્વાદવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP