વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. કારણવાચક અભિગમવાચક સ્થળવાચક સંભાવનાવાચક કારણવાચક અભિગમવાચક સ્થળવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સંબંધવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. સાર્વનામિક પ્રમાણવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પ્રમાણવાચક આકારવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ કોઈનેય વધારે કામ કરવું નથી. વધારે-વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક દર્શક પરિમાણવાચક સાપેક્ષ સંખ્યાવાચક દર્શક પરિમાણવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP