વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. રીતવાચક અભિગમવાચક સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભિગમવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. પરિમાણવાચક કર્તૃવાચક રંગવાચક ગુણવાચક પરિમાણવાચક કર્તૃવાચક રંગવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ "અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ? ગુણ ના દોષ મનમાં ગુણ ના દોષ મનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ક્રિશા ખડખડાટ હસી. સ્થળવાચક રીતિવાચક સંભાવનાવાચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સંભાવનાવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP