વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? સાર્વનામિક પરિમાણવાચક કર્તૃવાચક માત્રાવાચક સાર્વનામિક પરિમાણવાચક કર્તૃવાચક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. કારણવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થાનવાચક કારણવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થાનવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. સ્વાદવાચક રંગવાચક આકારવાચક કતૃવાચક સ્વાદવાચક રંગવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક હેતુવાચક પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. સંભાવનાવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક સંભાવનાવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP