સામાન્ય જ્ઞાન (GK) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર અજમેર આગ્રા આમેર બીકાનેર અજમેર આગ્રા આમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 એપ્રિલ, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 એપ્રિલ, 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. ધર્મસ્થળ - છત્તીસગઢ શબરીમાલા - કેરળ કાંચીપુરમ - તમિલનાડુ સમલકોટ - આંધ્ર પ્રદેશ ધર્મસ્થળ - છત્તીસગઢ શબરીમાલા - કેરળ કાંચીપુરમ - તમિલનાડુ સમલકોટ - આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે ? વડ સીતાફળ નાગકેસર હંસરાજ વડ સીતાફળ નાગકેસર હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? અબુલ કલામ આઝાદ મહાત્મા ગાંધી સરદાર પટેલ જે. બી. કૃપલાણી અબુલ કલામ આઝાદ મહાત્મા ગાંધી સરદાર પટેલ જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP