વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા શબ્દોમાંથી "વિશેષણ" શોધો. પાર્થિવ ચોપડી નિત્ય આરંભ પાર્થિવ ચોપડી નિત્ય આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ તેરસો માણસ સામટા બૂડ્યાં- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. માત્રાવાચક ગુણવાચક રંગવાચક કતૃવાચક માત્રાવાચક ગુણવાચક રંગવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સાર્વનામિક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુણવાચક રંગવાચક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. કારણવાચક સ્થળવાચક હેતુવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક હેતુવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP