GSSSB Bin Sachivalay Mock Test 1
કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે ?

અમેરિકા
બ્રિટન
ઇન્ડિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઊંટો માટેની વિશ્વની પ્રથમ હોટેલ કયાં દેશમા બનાવવામાં આવી ?

સાઉદી અરબ
ઓમાન
ઈઝરાયેલ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

પ્રધાનમંત્રી
સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP