બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? આપેલ તમામ એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ આપેલ તમામ એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ? પિલિ અને ફિમ્બ્રી પિલિ ફિમ્બ્રી કશા પિલિ અને ફિમ્બ્રી પિલિ ફિમ્બ્રી કશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ? અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર આપેલ તમામ અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં વાતાશય અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર આપેલ તમામ અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં વાતાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જલવાહકતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? શૂળત્વચી મૃદુકાય સંધિપાદ નુપૂરક શૂળત્વચી મૃદુકાય સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? લિનિયસ પાશ્વર ઈવાનોવ્સકી ડાયનર લિનિયસ પાશ્વર ઈવાનોવ્સકી ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ? કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન લિપિડ કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન લિપિડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint - પ્રોટીન એમિનોઍસિડના વિષમ પોલિ પર છે. જુદા જુદા 20 પ્રકારના એમિનો ઍસિડ જુદા જુદા ક્રમ, સંખ્યામાં ગોઠવવાથી જુદા જુદા પ્રોટીન બને છે.)