નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે !
નિપાત
'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી.