ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? ચાર બે આઠ ત્રણ ચાર બે આઠ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુઓ પેલો ચોર ભાગ્યો !' - પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ? દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP