ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? ટુચકા હાઇકુ દુહા મુક્તક ટુચકા હાઇકુ દુહા મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા મહેરબાની હોવી કસરત કરવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા મહેરબાની હોવી કસરત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી કાનાફૂસી કરવી ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી કાનાફૂસી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? મધ્યબિંદ લોપચિહ્ન યોજક ગુરુરેખા મધ્યબિંદ લોપચિહ્ન યોજક ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP