ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીઓ. હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પોશ : ખોબો મૈયત : મરણ અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન પોશ : ખોબો મૈયત : મરણ અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચો શબ્દ ધરાવતો વિકલ્પ પસંદ કરો. પંડીતોચિત પંડિતોચિત પંડિતોચીત પંડીતોચીત પંડીતોચિત પંડિતોચિત પંડિતોચીત પંડીતોચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? વાંચવું લખવું ચાલવું ખેંચવું વાંચવું લખવું ચાલવું ખેંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે ખાળે ડૂચા ને દરવાજા મોકળા પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP