ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? અસત્ય કોઈ નહીં અર્ધસત્ય સત્ય અસત્ય કોઈ નહીં અર્ધસત્ય સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ઘડામણ ગેરહાજર જાદુગર બંદગી ઘડામણ ગેરહાજર જાદુગર બંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? હળવેથી ગયા રહો તેઓ હળવેથી ગયા રહો તેઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી આજીજી કરવી નાપાસ કરવો હુકમ કરવો નાક પર લીટી દોરવી આજીજી કરવી નાપાસ કરવો હુકમ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP