ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમુદ્રકલ્પ સામુદ્રધુની અખાત ભૂશિર સમુદ્રકલ્પ સામુદ્રધુની અખાત ભૂશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું-ઝભલું આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ ઈમાન- પ્રમાણિકતા આગલું-ઝભલું આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ ઈમાન- પ્રમાણિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ભાર્યા સૌમ્ય અલિ અલી ભાર્યા સૌમ્ય અલિ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP