ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ કહેવત નથી ?

અધુરો ઘડો છલકાય
જીવ હેઠો બેઠો
ઉતાવળે આંબા ન પાકે
વાડ ચીભડા ગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ?

પ્રશ્નાર્થવાક્ય
ઉદ્દગારવાક્ય
વિધ્યર્થવાક્ય
નિર્દેશવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો.

સર્વનામ
સંજ્ઞા
ક્રિયાપદ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP