ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ નીર્દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ નીર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજનું વાતાવરણ બહુ ___ છે. - ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખૂશનુમા ખુશનૂમા ખુશનુમા ખૂશનૂમા ખૂશનુમા ખુશનૂમા ખુશનુમા ખૂશનૂમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP