ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોસ નિરદોષ નીર્દોષ નિર્દોષ નીર્દોસ નિરદોષ નીર્દોષ નિર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી. કાર્ય સમજી વિચારીને કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય ઝડપથી પૂરું કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય સમજી વિચારીને કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય ઝડપથી પૂરું કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. ઝોકડું ખોલકું ડોબરું પોલકું ઝોકડું ખોલકું ડોબરું પોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે મોટેથી બૂમ પાડી' - વાક્યનો પ્રકાર જણાવો. કર્તરિ પ્રેરક કર્મણિ ભાવે કર્તરિ પ્રેરક કર્મણિ ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP