ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી. તત્પુરુષ દ્વંદ્વ અવ્યયીભાવ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યયીભાવ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પુરુષાર્થ મહેનત પરિશ્રમ પ્રારબ્ધ પુરુષાર્થ મહેનત પરિશ્રમ પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP