ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત મનહર મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગપરિવર્તન સાચું નથી ? જીભડી - જીભડો ગધેડા - ગધેડી ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી જીભડી - જીભડો ગધેડા - ગધેડી ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વળે વળ ઉતારવો એટલે ___ સામથ્યપૂર્વક કામ કરવું બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું વધારી વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું સામથ્યપૂર્વક કામ કરવું બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું વધારી વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. ચોપડી નિત્ય આરંભ પાર્થિવ ચોપડી નિત્ય આરંભ પાર્થિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP