ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો. પ-રમ્પરાગત પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પરમ્પરા-ગત પ-રમ્પરાગત પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પરમ્પરા-ગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? આપેલ તમામ વાજી તુરંગ ઘોડો આપેલ તમામ વાજી તુરંગ ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગુણિભુત ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ગુણિભુત ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ? સંધિ અલંકાર સમાસ છંદ સંધિ અલંકાર સમાસ છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP