ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? આપેલ તમામ એટલે નઈ પછી આપેલ તમામ એટલે નઈ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઔત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP