ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? રહો હળવેથી તેઓ ગયા રહો હળવેથી તેઓ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' હાજરી પણ હું છું હાજરી પણ હું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP