ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. સડવું - સડો બીવું - બીક વળગવું - વાળગેલું શોભવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવું - વાળગેલું શોભવું - શોભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. ઓછી ગરમી દસમે સ્થાને દસ દિવસ ગરમ પ્રદેશ ઓછી ગરમી દસમે સ્થાને દસ દિવસ ગરમ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષશાનન ષષનાન ષષાનન ષડાનન ષશાનન ષષનાન ષષાનન ષડાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ સુરંગ વિહગ તુરંગ પક્ષી સુરંગ વિહગ તુરંગ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. શર્વરી શોણિત શેણીત રજની શર્વરી શોણિત શેણીત રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP