ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? : ? ; ! : ? ; ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે એ રોજ ટોપરુ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે એ રોજ ટોપરુ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત બહાદુર × મરદ વીર × કાયર ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત બહાદુર × મરદ વીર × કાયર ઉદ્યમ × શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અવતરણ અર્ધવિરામ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અવતરણ અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાહેર પ્રચ્છન્ન જાણીતો ખુલ્લું જાહેર પ્રચ્છન્ન જાણીતો ખુલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP