કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
અલકા દોડીને આવે છે.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંતનો પ્રકાર જણાવો.
હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો.
કૃદંત
'કુસંપ સામે લડવાનું છે' : લડવાનું - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તું ખાવાનું મોકલનાર કોણ ?