બાયોલોજી (Biology) વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો..... દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ? તૈલકણ રંજકદ્રવ્ય સ્ટાર્ચ પ્રોટીન તૈલકણ રંજકદ્રવ્ય સ્ટાર્ચ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? આપેલ તમામ એપોએન્ઝાઈમ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ અકાર્બનિક ઘટકો આપેલ તમામ એપોએન્ઝાઈમ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ અકાર્બનિક ઘટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના વડે નિયંત્રિત છે ? જનીન રંગસૂત્ર અંતઃસ્ત્રાવ એમિનોઍસિડ જનીન રંગસૂત્ર અંતઃસ્ત્રાવ એમિનોઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP