ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? ભાવનગર જામનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી મોરારજી દેસાઈ શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી મોરારજી દેસાઈ શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા સરદારસિંહ રાણા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ હૃદય કુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP