બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેલસ અને સસ્પેન્શન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ?

આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા
પ્રાંકુરોનું પુનસર્જન
જીવરસનું અલગીકરણ પ્રાંકુર મેળવવા
કોષોના જૈવભારનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈડ ઍસિડ કોની સાથે સંબંધિત છે ?

શ્વસન
પ્રકાશસંશ્લેષણ
આનુવંશિકતા
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તે વર્ગીકરણીય આંતરસંબંધો પૂરા પાડી શકે છે.

વનસ્પતિ ઉદ્યાન
લૅન્ડસ્કેચ ગાર્ડનિંગ
વનસ્પતિ સંગ્રહાલય
ફૂલોદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP