કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન ક્યા દેશમાં શરૂ કરવામાં આવી ? જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ? દક્ષિણ કોરિયા રશિયા જાપાન અમેરિકા દક્ષિણ કોરિયા રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? ગીરના જંગલો ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર આપેલ તમામ ગીરના જંગલો ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના દિવસ મનાવાયો, DRDOની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1964 વર્ષ 1969 વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1964 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? સુરાબાયા બેકાસી મકસ્સર નુસંતારા સુરાબાયા બેકાસી મકસ્સર નુસંતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP