ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

મલબાર દરિયાકાંઠે
એક પણ નહીં
ઉત્તર સીરકાર દરિયાકાંઠે
કોરોમંડલ દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

દરિયા કિનારાનો તટ વિસ્તાર
મધ્ય વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP