ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1915 ઈ.સ.1922 ઈ.સ.1925 ઈ.સ.1919 ઈ.સ.1915 ઈ.સ.1922 ઈ.સ.1925 ઈ.સ.1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? જર્લિના કામિની ધ્રુવ અપ્સરા જર્લિના કામિની ધ્રુવ અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈબ્ન-બતુતા બરાની ઈસામી અમીર ખુશરો ઈબ્ન-બતુતા બરાની ઈસામી અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યુ.સી. બેનર્જી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યુ.સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તેલુગુ કન્નડ તામિલ મલયાલમ તેલુગુ કન્નડ તામિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP