GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ?

લક્ષદ્વીપ
અંદમાન નિકોબાર
દિલ્હી
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

23 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
24 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ?

અનુક્રમે 2 એને 3
અનુક્રમે 1 એને 2
અનુક્રમે 2 એને 1
અનુક્રમે 3 એને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ?

સૂપરમૂન
રેડમૂન
બ્લૂમૂન
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP