GSSSB Bin Sachivalay Mock Test 1 ''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ? ડૉ. ભીમરાવ આંબેડકર સરોજિની નાયડુ પટ્ટાભી સીતા રમૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર સરોજિની નાયડુ પટ્ટાભી સીતા રમૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સમતલો 3x – 6y – 2z = 7 અને 2x + y – kz = 5 પરસ્પર લંબ હોય, તો k = ___ 2 0 (zero) 3 2 0 (zero) 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એશિયન ગેમ્સ 2022 નું આયોજન કયા દેશમાં ક૨વામાં આવનાર છે ? પોલેન્ડ જર્મની ચીન અમેરિકા પોલેન્ડ જર્મની ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નાના આંતરડા ની લંબાઇ કેટલી હોય છે? 6 થી 7 સેન્ટીમીટર 6 થી 7 મીટર 6 થી 7 કિલોમીટર 6 થી 7 ફૂટ 6 થી 7 સેન્ટીમીટર 6 થી 7 મીટર 6 થી 7 કિલોમીટર 6 થી 7 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સ્વતંત્રતા પછી સૌપ્રથમ વડી અદાલતની સ્થાપના કરનાર રાજ્ય કર્યું હતું ? આંધ્ર પ્રદેશ મુંબઈ ઓરિસ્સા તમિલનાડુ આંધ્ર પ્રદેશ મુંબઈ ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કઈ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો ? એક પણ નહિ અરૂન્ડેલ સમિતિ આપેલ બંને ડફરીન સમિતિ એક પણ નહિ અરૂન્ડેલ સમિતિ આપેલ બંને ડફરીન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP