કૃદંત
'ઊગતાં સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'હસતું મોઢું રાખજો'. - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય.
કૃદંત
'દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી' વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવ્યા.
કૃદંત
'કુસંપ સામે લડવાનું છે' : લડવાનું - કૃદંતનો પ્રકાર જણાવો.