કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું ખરતા જોઉં છું.
કૃદંત
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો.
સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
'ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું ખરતા જોઉં છું.'
કૃદંત
'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો.
કૃદંત
'ઊગતાં સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.