ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઢ - કેવો વ્યંજન છે ? કંઠ્ય મૂર્ધન્ય તાલવ્ય દન્ત્ય કંઠ્ય મૂર્ધન્ય તાલવ્ય દન્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે. મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? લઘુતાવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક સ્વામિત્વવાચક લઘુતાવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક સ્વામિત્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP