ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્ષમા

ક + ક્ષ્ + મ્ + આ
ક્ + શ્ + અ + મ્ + આ
ક + ષ + અ + મ + આ
ક્ + ષ્ + અ + મ્ + આ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ?

ધ અને વ વચ્ચે
ક્ષ અને જ્ઞ વચ્ચે
ધ અને પ વચ્ચે
ઢ અને ત વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો.

હકારવાચક ક્રિયાવિશેષણ
ક્રમવાચક વિશેષણ
નિષેધવાચક ક્રિયાવિશેષણ
સંખ્યાવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ?

ખૂબ સમૃદ્ધ હોવું
ફળદ્રુપ જમીન
લાંબો વખત ન ટકે એવી વસ્તુ
બહુ દુઃખ પડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP