ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
વિજ્ઞાન

વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ
વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો
ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે
કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો.

ષષ્ટિપુર્તિ
ષષ્ટીપૂર્તિ
ષષ્ટિપૂર્તિ
શષ્ટિપૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP