સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

તેલગાંના
આંધ્રપ્રદેશ
ઝારખંડ
છતીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
ટી.કે.ઓમેન
સૈયદ હમીદ
રાકેશ બસંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

જૈન
આપેલ બંને
બૌદ્ધ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP