Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ 25માં કઇ જોગવાઇ કરવામાં આવી છે ?

વકીલ સમક્ષ કરેલી કબુલાતો
મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો
પોલીસ સમક્ષ કરેલી કબુલાતો
ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
50 વિદ્યાર્થીઓની સીધી લાઇનમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે શિક્ષણ દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબીકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
30
31
29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.
નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 186 શું સુચવે છે ?

રાજય સેવકની ફરજમાં ગફલત
રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે
આપેલ પૈકી એક પણ નહીં
રાજદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ ક્રૂરતાના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ચાર વર્ષ સુધીની કેદ
ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ
એક વર્ષ સુધીની કેદ
બે વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP