Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ? સુરત કચ્છ રાજકોટ ડાંગ સુરત કચ્છ રાજકોટ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ગોળાફેંક રાઈફલ શૂટિંગ સ્વિમિંગ ટેબલ ટેનિસ ગોળાફેંક રાઈફલ શૂટિંગ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ? સુષિર વાદ્ય તંતુ વાદ્ય ધન વાદ્ય અવનધ વાદ્ય સુષિર વાદ્ય તંતુ વાદ્ય ધન વાદ્ય અવનધ વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 3, 1, 4, 2, 5 4, 3, 1, 2, 5 3, 1, 5, 2, 4 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 4, 3, 1, 2, 5 3, 1, 5, 2, 4 4, 5, 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તબલાં અને સિતારના શોધક કોને માનવામાં આવે છે ? અમીર ખુશરો હસન નિજામી અલબરુની બરની અમીર ખુશરો હસન નિજામી અલબરુની બરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP