ટકાવારી (Percentage)
બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
0(zero)
20
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ?

23153
23000
23100
23150

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચાખા ઘઉં કરતા કેટલા ટકા મોઘા છે ?

20
25
15
12.5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

5 લિટર
7 લિટર
10 લિટર
15 લિટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ?

49
55
28
21

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP