કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ?

પ્રોજેક્ટ - 27A
પ્રોજેક્ટ - 75
પ્રોજેક્ટ - 27B
પ્રોજેક્ટ - 15B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ?

રાજકોટ
અમદાવાદ
ભાવનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP