GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

75 પૈસા
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો
1 રૂપિયો 50 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ચાર વર્ષ
ત્રણ વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ?

જિલ્લા વિકાસ ફંડ
જિલ્લા સમકારી ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજના ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા, પ્રેમાનંદ
મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP