કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? દ.આફ્રિકા ગ્રીસ તૂર્કીયે ચેક રિપબ્લિક દ.આફ્રિકા ગ્રીસ તૂર્કીયે ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ મચ્છર દિવસ (World Mosquito Day) ક્યારે મનાવાય છે ? 22 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 22 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? માઈક્રોસોફ્ટ ઈન્ટેલ IBM એડોબ માઈક્રોસોફ્ટ ઈન્ટેલ IBM એડોબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP