નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ? 14% 15% 20% 17% 14% 15% 20% 17% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વળતર = 125 × (8/100) = 10 વેચાણ કિંમત = 125 - 10 = 115 નફો = 115-100 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 450 600 500 400 450 600 500 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 40% 25% 50% 20% 40% 25% 50% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 12 - 8 = 4 8 4 100 (?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નાંરગી ખરીદી. તેમાંથી અડધા ભાગની નારંગી '4 રૂપિયાની 3' ના ભાવે વેચી. બાકી ૨હેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી '3 રૂપિયાની 4' ના ભાવે વેચી. જાફ૨ભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. રૂા. 75 નફો રૂા. 85 નફો રૂા. 75 ખોટ રૂા. 85 ખોટ રૂા. 75 નફો રૂા. 85 નફો રૂા. 75 ખોટ રૂા. 85 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 450 500 5,000 475 450 500 5,000 475 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP