કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં 25મા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે MSME ટેક્નોલોજી સેન્ટર અને પેરુથલેવર કામરાજર મણિમંડપમનું ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નાઈ
હૈદરાબાદ
પુડુચેરી
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ?

ઈંગ્લેન્ડ
રશિયા
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી (IGRUA) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ?

દિલ્હી
જમ્મુ અને કાશ્મીર
ગોવા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ?

721 ચો.કિ.મી.
571 ચો.કિ.મી.
925 ચો.કિ.મી.
629 ચો.કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP