કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 70.1 69.7 71.8 72.5 70.1 69.7 71.8 72.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? અસહકાર આંદોલન મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ દાંડીકૂચ અસહકાર આંદોલન મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 41 48 51 54 41 48 51 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP