સંયોજક આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે. સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે. સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે. જ્યાં સુધી, ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં જ્યારે, ત્યારે કેમ, કે જ્યાં સુધી, ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં જ્યારે, ત્યારે કેમ, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે. પરંતુ જો, તો જ્યાં, ત્યાં જ્યારે, ત્યારે પરંતુ જો, તો જ્યાં, ત્યાં જ્યારે, ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. કે, તો, તોપણ એટલે, તેથી, તો અને, જ્યાં, માટે તો, કે, તો પણ કે, તો, તોપણ એટલે, તેથી, તો અને, જ્યાં, માટે તો, કે, તો પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ધ્રોને ઉગાડવી છે. ત્યાં અથવા પણ તો ત્યાં અથવા પણ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય. જો, તો જે, તે કે, તો જેવું, તેવું જો, તો જે, તે કે, તો જેવું, તેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP