સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ? પોલીસ કમિશ્નર આપેલ તમામ જિલ્લા મેજીસ્ટ્રેટ RTO પોલીસ કમિશ્નર આપેલ તમામ જિલ્લા મેજીસ્ટ્રેટ RTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે ? ધોરડ મોર શ્યામગરૂડ સુરખાબ ધોરડ મોર શ્યામગરૂડ સુરખાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ? નેશનલ વોટર વે નંબર ૨ નેશનલ વોટર વે નંબર ૩ નેશનલ વોટર વે નંબર ૪ નેશનલ વોટર વે નંબર ૧ નેશનલ વોટર વે નંબર ૨ નેશનલ વોટર વે નંબર ૩ નેશનલ વોટર વે નંબર ૪ નેશનલ વોટર વે નંબર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ? યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP